હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની ટૂંકી તરંગલંબાઇ એ $Z$ પરમાણુ ક્રમાંક ધરાવતા હાઇડ્રોજન જેવા પરમાણુની બામર શ્રેણીની ટૂંકી તરંગલંબાઇ જેટલી છે. $Z$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં બામર શ્રેણીની ત્રીજી રેખા ઇલેક્ટ્રોનના કયા સંક્રમણને કારણે મળે છે?

એક ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષા $n = 4$ થી કક્ષા $n = 2$ માં પોતાની સ્થિતિ બદલે છે. ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે? ($R =$ રિડબર્ગ અચળાંક)

હાઈડ્રોજન પરમાણુ $975 \, \mathring{A}$ તરંગલંબાઈનું વિકિરણ શોષીને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ઉત્સર્જન વર્ણપટમાં કેટલી રેખાઓ શક્ય છે?

Difficult
View Solution

જો ${\lambda _{{\text{max}}}}$ એ $6563 \text{ Å}$ હોય, તો બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

બામર અને પાશ્ચન શ્રેણીની શ્રેણી મર્યાદા (series limit) માટેની આવૃત્તિઓ અનુક્રમે $f_1$ અને $f_3$ છે. જો બામર શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ $f_2$ હોય,તો $f_1, f_2$ અને $f_3$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo